વંદના
વંદના
1 min
263
શ્રી ચરણારવિંદમાં,
શીશ નમાવું, પ્રભુ,
આશિષ આપો, ગણેશ !
સર્વનું શિવ થાઓ ,
સુરક્ષિત 'ને સુખી સૌ,
થાય જ્ઞાન-પ્રકાશ.