હસતા ફૂલો
હસતા ફૂલો
પ્રાંગણના
ઘટાદાર
ઊંચા - ઊંચા
વૃક્ષોને
જોઇને
કુંડામાંના
નાના-નાના
પુષ્પો
ક્યારે
ઉદાસ
નહિ
પણ
સદા
હસતા
રહ્યા છે.
પ્રાંગણના
ઘટાદાર
ઊંચા - ઊંચા
વૃક્ષોને
જોઇને
કુંડામાંના
નાના-નાના
પુષ્પો
ક્યારે
ઉદાસ
નહિ
પણ
સદા
હસતા
રહ્યા છે.