Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chaitanya Joshi

Others

3  

Chaitanya Joshi

Others

હરિ આવજે તું !

હરિ આવજે તું !

1 min
14K


મારી પ્રીત જોઈને આવજે હરિ તું.

મારી રીત જોઈને આવજે હરિ તું


નયનમાં આંસુ સૂકાયાં હવે તો હરિ,

મારી મિત જોઈને આવજે હરિ તું.


ખૂટ્યા શબ્દો તને પોકારી પરમેશ,

મારી જીત જોઈને આવજે હરિ તું.


શું આટલું બધું રુઠવાનું હોય તારે ?

ઉરઅંકિત જોઈને આવજે હરિ તું.


પ્રતિક્ષા પરમની પરાકાષ્ઠા પામતી,

દશા ચિત જોઈને આવજે હરિ તું.


Rate this content
Log in