Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Jitendra Bhavsar

Romance Inspirational

0  

Jitendra Bhavsar

Romance Inspirational

આ દિલ

આ દિલ

1 min
709


આ દિલ આજે ધોવાશે કે?

કેદ રહસ્યો ખોલાશે કે?

હસતા હસતા રોવાશે કે?

ચૂપ રહીને બોલાશે કે?

દુ:ખ મારા સૌ નોંધાશે કે?

સુખ સાથે એ જોખાશે કે?

રોજ વરસતી આંખોથી આ,

ભીના દ્રશ્યો જોવાશે કે?

ઢળતી રાતે મારી આંખે,

ધોળી યાદો ઢોળાશે કે?

ચાંદા સૂરજ રોકી લીધા,

સુખની બે પળ રોકાશે કે?

જગમાં જ રહીને જગની પાર,

મારાથી શું પહોંચાશે કે?


Rate this content
Log in