Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nisha Shah

Inspirational

4  

Nisha Shah

Inspirational

સ્ત્રી છે એક પ્રેરણાસ્ત્રોત

સ્ત્રી છે એક પ્રેરણાસ્ત્રોત

1 min
171


સ્ત્રી છે એક જ પ્રેરણાસ્ત્રોત સૌનો

હોય એ ઝાંસીકી રાની કે રાણકદેવી !

હોય એ મીરા, સીતા કે મંદોદરી !

કે હોય કાનાની રાધા ગોવાલ્ણી !


ઈંદીરા બની ભારતદેશની પ્રેરણા

સોનિયા બની કોંગ્રેસની પ્રેરણા

મેનકા બની શાકાહારીઓની પ્રેરણા

મમતા બની દલિતોની પ્રેરણા !


વૈજયંતી વહીદા બની અભિનયની પ્રેરણા

સાનિયા ને પ્રિયંકા બની રમતવીરોની પ્રેરણા

કલ્પના ચાવલા અવકાશયાત્રીઓની પ્રેરણા

નિરજા બની ગઈ દેશપ્રેમીઓની પ્રેરણા !


નદી છે એક સ્ત્રી મીઠા પાણી અર્પતી

હવા છે એક સ્ત્રી સૌને જીવનદાન દેતી

ધરા છે એક સ્ત્રી સૌનીઆધાર બનતી

જ્યોત છે એક સ્ત્રી સૌનાં હ્ર્દયે વસતી ઈશ્વરી !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational