Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neetu Bagda

Others

2  

Neetu Bagda

Others

તરસ

તરસ

1 min
1.2K


સહરાની તરસથી તને ચાહુ છું
અને મૃગજળની જેમ તને પામુ છું.
 
વૃક્ષની જેમ સતત તારા પર ઝૂકુ છું
અને છાંયડાની જેમ તને ઝંખુ છું.
 
બંધ પાંપણમાં તને શ્વસું છું
અને ચુંબકની જેમ તને સ્પર્શું છું.
 
પાણીમાં સરક્તી રેતીની જેમ પકડું છું
અને વાદળની જેમ તારા પર વરસું છું.
 
શમણાઓનાં બાગમાં તને શોધું છું
અને મીઠાનાં રણ વચ્ચે તને જોઉં છું.
 
તારા નામનાં આકાશમાં ઊડું છું
અને તારા વિચારોમાં સતત ભટકું છું.
 
 
 


Rate this content
Log in

More gujarati poem from Neetu Bagda