બતાવો
બતાવો
1 min
13.1K
નથી એ છતાં શું નજારો બતાવો
ઉપાયો ભલેને હજારો બતાવો.
ચહેરો સજાવો મહેનત નકામી,
ચહેરા પછીનો નજારો બતાવો.
હદય મા ઉભેલા સવાલો જતાવો,
દરીયા પછીનો કિનારો બતાવો.
જરા હાર માનેલ રાહી બચાવો,
તેઓને ભરોસો અમારો બતાવો.
નકામું દર્દ વેઠવુ લાગણીમા,
પહેલાજ ઘઽપણ સહારો બતાવો .