Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manu V Thakor

Others

2.4  

Manu V Thakor

Others

ઝરણું

ઝરણું

1 min
1.4K


નાજુક નમણું વહેતું ઝરણું,

સમુંદર કેરી શોધે રહેતું

ખળખળ-ખળખળ, કરતું ઝરણું,

ઉછળતું –કૂદતું ધોધે વહેતું

વાટ-વળાંકે, વળતું ઝરણું,

નદી-સરવર, ઘાટે રહેતું

પહાડથી પછડાતું ઝરણું,

ગામ-સીમાડા, વાટે વહેતું

કરાલ નર્તન કરતું ઝરણું

નિર્મળ નીરને, છાંટે રહેતું

ગિરિમાળામાં ગૂંજતું ઝરણું,

સાગર કેરા, આંટે વહેતું

 


Rate this content
Log in