Imran Shekhani

Others


2  

Imran Shekhani

Others


વરસ

વરસ

1 min 1.1K 1 min 1.1K

વરસ તો કંઈક એ રીતે વરસ,
કે લોકો કહે, ખૂબ સરસ ખૂબ સરસ.

વરસ તો કંઈક એ રીતે વરસ,
કે મટી જાય લોકોની તરસ.

વરસ તો કંઈક એ રીતે વરસ,
કે સુકુ થઈ જાય બધું ફળદ્રુપ સરસ.


Rate this content
Originality
Flow
Language
Cover Design