Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prahladbhai Prajapati

Others

3  

Prahladbhai Prajapati

Others

દોડ ચરણે ટકરાતી

દોડ ચરણે ટકરાતી

1 min
13.9K


સફર તું મને સફરમો દોરતી ગઈ

દોડ સફરની રસ્તે દોરાતી જ ગઈ


ગણિતના કોઠા સમ ઉખાણાં ઉકેલતી

સલેટ મો લખાતી ભુસાતી ગણાતી ગઈ


સમજણ જ્યારથી શબ્દો સમજવાની

કેળવી એ ખરા ખોટા પન્ને છપાતી ગઈ


આંસુઓ સુકાયાં નેણ હોવા છતાં

દ્રષ્ટિ બીજાની,ઓંખે વંચાતી ગઈ


શૂન્યથી શરુ થયેલી સફર શૂન્ય રહી

દોડાવતું કોણ એ ખોજ ઘૂંટાતી રહી


કેડીઓ મળતી રહી હર વળોકો પર

રસ્તાઓ પર દોડ ચરણે ટકરાતી રહી


Rate this content
Log in