Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Arvind Patel

Others

3  

Arvind Patel

Others

કહેવું ના જોઈએ?

કહેવું ના જોઈએ?

1 min
13.1K


પપ્પા, ભગવાન આકાશમાં નથી, પણ
આપણા હૃદયમાં જ વસે છે, કહેવું ના જોઈએ?
 
પપ્પા, જીભ સતત ભીની રહે છે, પણ
એ તો ભગવાન જ અભિષેક કરે છે, કહેવું ના જોઈએ?
 
પપ્પા, તંત્ર, યંત્ર અને ષડયંત્રના જમાનામાં, પણ
મંત્ર જ કામ કરી જાય છે, કહેવું ના જોઈએ?
 
પપ્પા, છોડ કેશાકર્ષણથી મોટો થાય છે, પણ
તેમાં કેશવ નું જ આકર્ષણ છે, કહેવું ના જોઈએ.?
 
પપ્પા, બીડી, તમાકું તમે જ લાવવા કહ્યું હતું, પણ
તેમાં નિકોટીન જ હોય છે, કહેવું ના જોઈએ.?
 
પપ્પા, જીવ્યા પણ જીવતાં જ ન આવડયું, પણ
એ જીવન જીવાડનાર આ જ છે એમ, કહેવું ના જોઈએ?


Rate this content
Log in