Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pragnesh Patel

Others

2  

Pragnesh Patel

Others

મારું તારું

મારું તારું

1 min
7.1K


લાગે કયારેક મારું મારું ને વળી કયારેક તારું તારું...
મારા તારાની વચ્ચાળે કેવું આ જીવન બંધાણું...

એક સાંધતા તેર તુટે તોયે કેવું સરસ મજાનું,
જીવન પથ પર રોજે સંગાથે કેવું આ સબંધમાં સંધાણું.

ચાલે નહીં કોઈ'દી એક બીજા વગર ને તોય રહે ના વળી છાનું...
સાંજ ઢળતા જ શોધે એકમેકને કેવું પાલવમાં પ્રેમનું પાનું.

મૂકીયે ચાલ મારૂ ને તારું જીવી યે જીવન સુવાળું...
પ્રેમની મહેક ફેલાવીએ ચોતરફ કેવું રાધા માધવનું ટાણું...


Rate this content
Log in