Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
પીઠબળ
પીઠબળ
★★★★★

© Dipak Thaker

Others

1 Minutes   6.8K    3


Content Ranking

સાધ્યો છે નીશાનો તો મેં સીધો તીરનો,
પરવાનો તો હું મેળવુ પ્રથમ મારા જમીરનો.

હ્રદયને મળ્યું  છે પીઠબળ એવું  દર્દનું,
કે એ હવે ઉઠાવે છે બોજો શરીરનો.

આજે ઉદાસી કેમ વધી ગઈ ગરીબની,
નક્કી પડછાયો પડયો હશે કોઈ અમીરનો.

જુઓ  આપણો જમાનો આવ્યો પરંતુ,
ગયો નથી જમાનો હજુ મરીઝ ને મીરનો.

ત્યારથી દિલગીર છું સ્ત્રીઓ  નો 'દિપક',
કિસ્સો સુણ્યો મેં જયારે દ્રોપદીના ચીરનો.

હૃદય પીઠબળ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..