બચપણ
બચપણ
એક એ બચપણ હતું,
આપણું એ પણ હતું.
એક એ બચપણ હતું.
મન નર્યું દર્પણ હતું
આપણું એ પણ હતું.
એક એ બચપણ હતું.
ભેરુનું વળગણ હતું,
આપણું એ પણ હતું.
એક એ બચપણ હતું.
વ્હાલ તો મણમણ હતું
આપણું એ પણ હતું.
એક એ બચપણ હતું...
એક એ બચપણ હતું,
આપણું એ પણ હતું.
એક એ બચપણ હતું.
મન નર્યું દર્પણ હતું
આપણું એ પણ હતું.
એક એ બચપણ હતું.
ભેરુનું વળગણ હતું,
આપણું એ પણ હતું.
એક એ બચપણ હતું.
વ્હાલ તો મણમણ હતું
આપણું એ પણ હતું.
એક એ બચપણ હતું...