Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Drsatyam Barot

Classics Drama Inspirational

3  

Drsatyam Barot

Classics Drama Inspirational

મા

મા

1 min
13.8K


દર્દ મારાં ચાખનારી મા જ છે,

સુખ બધાએ આપનારી મા જ છે,


દર્દ આવે જો જગતનાં સામટાં,

એ બધાંને કાપનારી મા જ છે,


આફતોમાં બાળકો અટવાય તો,

નાવ થઇને તારનારી મા જ છે,


આંચ આવે ના મને ઊણી કદી,

રોજ બાધા રાખનારી મા જ છે,


કોઇ દી લાગે નજર ના કોઇની,

ટીકો પણ ચોટાંડનારી મા જ છે,


દર્દ ભૂલી તાપમાં પાલવ સદા,

હેતથી ઓઢાડનારી મા જ છે,


હેત મા નો સ્વર્ગથી છે સો ઘણો,

પ્રેમ એ વરસાવનારી મા જ છે,


પ્રેમ સૌને આપવો ભૂલી બધું,

ભાવ એવા પૂરનારી મા જ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics