Meena Mangarolia

Others


2  

Meena Mangarolia

Others


એક સાંજે

એક સાંજે

1 min 1.2K 1 min 1.2K

એક સાંજે ઊભી ઊભી વાટ
જોવું તારી..
વિરહનો વૈભવ નિખરે છે
શબ્દોમાં
તને ના કહું તો કોને કહું આ વાત.
 
યાદ છે આ પ્રણયની પહેલી મુલાકાત.
ફરી પાછુ એમ પાગલ થવાશે
કે કેમ?
 
ગાગરમાં સાગર ભરી બિંદુ મા સિંધુના દર્શન કરાવ્યા તે.
જીવનમાં પ્રેમનું રસપાન
કરાવ્યું તે
પૂનમના ચાંદની ચાંદની
બતાવી તે..
સરિતાના સાગરની લહેરો
બતાવી તે..
નથી રહેતા દિવસો જીવનના એક સરખા.
 
કયારેક અશ્રુ ઓથી છલકાઈ
જાય છે આંખો.
વસે છે તુ દૂર દૂર પણ તારી યાદ છે મારી પાસ પાસ..
 
 
 


Rate this content
Originality
Flow
Language
Cover Design