પ્રાય પ્રપંચ
પ્રાય પ્રપંચ
પ્રાય પ્રપંચ આળપંપાળ,
પંડિતે તેનાં ગુંથ્યા જાળ;
શ્ર્લોક સુભાષિત મીઠી વાણ,
તેણે મોહ્યા કવિ અજાણ;
કહે અખો મર્મ સમજ્યા પખે,
સંસ્કૃતનું પ્રાકૃત કરી લખે.
પ્રાય પ્રપંચ આળપંપાળ,
પંડિતે તેનાં ગુંથ્યા જાળ;
શ્ર્લોક સુભાષિત મીઠી વાણ,
તેણે મોહ્યા કવિ અજાણ;
કહે અખો મર્મ સમજ્યા પખે,
સંસ્કૃતનું પ્રાકૃત કરી લખે.