Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
"ઓ માં "
"ઓ માં "
★★★★★

© Jigisha Raj

Others

1 Minutes   13.3K    3


Content Ranking

ઓ 'માં'!
કેવો શબ્દ!
માત્ર એક જ શબ્દ ને ઘણું બધું
જ્યારે દુ:ખ હોય ત્યારે
પહેલા યાદ આવતો શબ્દ!
ઓ વ્હાલા પ્રભુ!
તમારો પા'ડ કેમ રે માનવો?
તમે આપ્યો આ શબ્દ ને-
વહેંચ્યાં આમ વચ તમારા 'માં'
ને અમે બાળ એમનાં,
ઓ પ્રભુ!
તમારી આ વેદનામાં
તમે પણ 'માં'ના આંસુ લૂછ્યાં હતાં 
ને 'માં' એ તમારા। ..
આજેય એ ચહેરો  
'માં'ના હૃદયમાં રોપાઈ ગયો છે.
ને ખીલાના કારમા ઘા
ભૂલાઈ-ભૂંસાઈ ગયા છે!
પણ તે અદ્રશ્ય વેદના
આજેય તમારું એ બલિદાન
'માં'ને અકળાવી મૂકે છે --
'માં' રડે છે ,પ્રભુ
બાળક બની ફરી અવતારો પ્રભુ!
'હું'-'માં' બધાં જ
તમારી રાહ જોઈએ છીએ
ને અ-મારી વેદના દૂર કરો  

પ્રભુ મા વેદના

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..