Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Hiral Hemang Thakrar

Others

2  

Hiral Hemang Thakrar

Others

ક્યાં ગયા?

ક્યાં ગયા?

1 min
1.3K


સંતાકૂકડી રમતા હતા.

ભાઇ બહેન અમે રમતા હતાં.

આજે એ દિવસો ક્યાં ગયા?

જ્યાં ચોકલેટ માટે લડતા હતાં.

 

 

મમ્મીના અમે લાડકવાયા.

પપ્પાથી અમે ડરતા હતાં.

આજે એ દિવસો ક્યાં ગયા?

જ્યાં ચાગલા ચાગલા  થાતા હતા.

 

સ્કૂલે જાવુ નથી મારે.

એમ કહી અમે રડતા હતાં.

આજે એ દિવસો ક્યાં ગયા?

જ્યાં ટીચરથી અમે ડરતા હતાં.

 

આજે તો છે નોકરી.

ઘરની બધી જવાબદારી

આજે એ દિવસો ક્યાં ગયા?

જ્યાં બેફિકર બની જીવતા હતાં...


Rate this content
Log in