Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Tanvi Tandel

Classics

3  

Tanvi Tandel

Classics

હર્ષ

હર્ષ

1 min
288


આવ્યો ટપાલી

સરનામું અજાણ્યું,

હર્ષ - વિરહ?

* * *

હર્ષ છલક્યો

નેહે,જોઈ ફુલડું

યુનિફોર્મ માં !

* * *

વ્હેરાય વૃક્ષ

હર્ષ શોકના ગીતો,

પંખીના ભાગ્યે !

* * *

ખીલ્યું ફૂલ

લઈ વાત હર્ષની

ઝાકળ - અશ્રુ.

* * *

હર્ષ સ્પંદન

જાગ્રત ફરી હ્રદયે,

કંકોત્રી અન્ય.

* * *

ભ્રમર ગૂંજે

ફૂલે, વાત હર્ષની

આવ્યો ઉનાળો.

* * *

ગરજ્યા મેઘ

હર્ષ પુલકિત કાં,

ધરા દુકાળે.

* * *

હર્ષના આસું

છલકે બાપ હ્રદયે

વૃદ્ધાશ્રમે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics