વિયોગ
વિયોગ
1 min
1.3K
ભલેયને
બાબા રામદેવ
કે'તા હોય!
પણ સનમ
તારા વિયોગ આગળ
બધાય યોગ
ફીકા પડે હો!
ભલેયને
બાબા રામદેવ
કે'તા હોય!
પણ સનમ
તારા વિયોગ આગળ
બધાય યોગ
ફીકા પડે હો!