Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Himanshu Mecwan

Others

2  

Himanshu Mecwan

Others

ઈચ્છું છું

ઈચ્છું છું

1 min
7.0K


સદા સાદગીના પડછાયાની સાથે,
જીવન વિતાવ્યું એક આશાની ઓથે.

શરુ કરી હતી મુસાફરી નિશ્ચય સાથે,
પણ મંજિલ મેળવતાં ચઢી ગયો ગોથે.

કર્યો છે પ્રેમનો ગુનો, ના કોઈ કહી શકે; 
દુનિયા ખાલી સત્યના નકાબ ઓઢે.

રહું તારી ભીતરે શ્વાસ બની એક થઈ, 
કોણ મને અને ક્યાં ક્યાં જઈ શોધે ?

ખબર નથી જીવવાનું શક્ય છે કે નહિ?
પણ મોત હું ઈચ્છું છું તારી જ સંગાથે!

બસ કરી દઈએ એકરાર હવેથી બધાને, 
જન્મ્યા છે આપણે એક બીજાની જ માટે.


Rate this content
Log in