તપતીરથ
તપતીરથ
તપતીરથ દેહ દમવાકાજ,
જાણી ઉન્મત્ત આવે વાજ;
ફળ સંભળાવી કીધું ખરૂં,
પણ હરિ મળવાનું કારણ પરહર્યું;
અખા એ સર્વ મનનો તોર,
કોડી વટાવે નાવે મોહો.
તપતીરથ દેહ દમવાકાજ,
જાણી ઉન્મત્ત આવે વાજ;
ફળ સંભળાવી કીધું ખરૂં,
પણ હરિ મળવાનું કારણ પરહર્યું;
અખા એ સર્વ મનનો તોર,
કોડી વટાવે નાવે મોહો.