Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prahladbhai Prajapati

Inspirational

3  

Prahladbhai Prajapati

Inspirational

પ્રશ્નોના જવાબ આપે પ્રશ્નો

પ્રશ્નોના જવાબ આપે પ્રશ્નો

1 min
13.7K


સમયનો કયો સમય હશે શરુ થવાનો 

અંત વિષેનો વિચાર અણું બૉમ્બ કરે છે ?

હવાને હદય ખરું કે જોને ધબકારા બદલે છે  

વંટોળ હરિકેન આંધી માં તર્જ કેમ બગડે છે ?

 

સવાર બપોર સાંજનો શું એકજ સિલસિલો  

કોઠે પડી ગઈ એકની એક ચાલને વતન છે ?

 

પળ પળ ને કોતરી ખાય આવે ચાલ્યું અનંતથી 

ખાઈ ખાઈ ને ભૂખ્યો આ સમય કે’દી ધરાશે છે ?

 

સફરમાં સૌને દસકો એક્વાર આપે કહેવાય છે 

કર્ણ કરતાંયે સમય આટલો ઉમદા દાનવીર છે ?

 

સત્ય તો અરીસાનું પડછાયા પ્રકાશ પર નિર્ભર 

દીવા તળે અંધારાને કોઈ પૂરાવાની જરુર છે ?

માગે ને મળે તોયે સત્ય શોધવાની જ્યાં જરુર છે  

કેમ બિમ્બના પડ્છાયે નિશાની ત્યાં નજરે ચડે છે ?  


Rate this content
Log in