Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
કારણ એમ નથી જડવાનું!
કારણ એમ નથી જડવાનું!
★★★★★

© Anil Vala

Others

1 Minutes   7.1K    1


Content Ranking

કારણ એમ નથી જડવાનું!

તારે તારી જાત તણાં કણકણની સાથે છેવટ લગ લડવાનું...

 

સૂરજ વિનાનો દિવસ ઊગે,

અંધારા વિણ રાત,

સમય વિનાનાં યુગો જન્મે દીકરામાંથી તાત!

એક કુંડાળું રચી જીવનું એની સાથે વાસી થઈ સડવાનું...

કારણ એમ નથી જડવાનું!

 

બથ ભરી આકાશ પીવાથી એમ ચડે ના કેફ,

ધીમે વાયરે પર્વત ઊડે જાણે ઊડતી રેફ!

રોજ સાંજરે ગાલ ઉપરથી દરિયો થઈને તારે તો દડવાનું…

કારણ એમ નથી જડવાનું!

 

ગીત

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..