Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran Panchal

Others

2  

Kiran Panchal

Others

જીત

જીત

1 min
7.1K


નફરત માં પણ મળી પ્રિત છે,
અા પણ પ્રેમ ની કેવી રીત છે.

મળ્યા તો અેવુ કે ભળ્યા જ નહી,
યાદો માં પણ અેની જ મિત છે.

હશે નફરત પણ પ્રેમ થી વધુ નહી,
હોય તો પણ પ્રેમ ની જ જીત છે


Rate this content
Log in