Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Heena Pandya (ખુશી)

Inspirational

3  

Heena Pandya (ખુશી)

Inspirational

પ્રેમનું મુખ પર રટણ પણ રાખજે.

પ્રેમનું મુખ પર રટણ પણ રાખજે.

1 min
482


પ્રેમનું મુખ પર રટણ પણ રાખજે.

એક ગમતીલું વલણ પણ રાખજે.


પાસ બોલાવું તને જો, તો પછી,

આવવાનું તું ચલણ પણ રાખજે.


જાણ થાશે જો નગરમાં આપણી,

કાળજું તારું કઠણ પણ રાખજે.


વાયદા મળવાં કર્યા છે એટલે,

આંગણે ભીનું ઝરણ પણ રાખજે.


ઊછળી રહે જો સમુંદર ખૂબ તો,

પાધરું દરિયે તરણ પણ રાખજે.


ડૂબતા મળશે કિનારો જે ભણી,

લાગણીઓનું સ્મરણ પણ રાખજે.


ભીડમાં ક્યારેક આવું હું જડી,

તું "ખુશી"ઓનું વરણ પણ રાખજે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational