Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
તારા મુજબ
તારા મુજબ
★★★★★

© Bharat Darji Aabhas

Inspirational

1 Minutes   12.5K    5


Content Ranking

તું મને તારા મુજબ ધારી તો જો,

મારુ આ દિલ એ તરફ વાળી તો જો.

જિંદગી તારી બની જાશે જન્નત,

પ્રેમના એ વાયદા પાળી તો જો.

રાખમાંથી ખુશ્બુ જુદી આવશે,

પાપ સાથે પુણ્યને ત્યાગી તો જો.

સત્ય સમજાશે તમારા સ્વપ્નનું,

સાવ ખોટી ઊંઘથી જાગી તો જો.

જિંદગી આ દોડ કરતી આવશે,

એ પરમ પદને જરા પામી તો જો.

પ્રેમમાં મેં પંડિતાઈ જોઈ છે,

દર્દ કેવા હોય છે જાણી તો જો.

તો મજા 'આભાસ'ને આવશે,

મોત સામે ચાલીને માગી તો જો.

જિંદગી મુજબ સત્ય ઊંઘ આભાસ ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..