Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chaitanya Joshi

Drama Fantasy Inspirational

3  

Chaitanya Joshi

Drama Fantasy Inspirational

હરિનું વળગણ

હરિનું વળગણ

1 min
7.0K


મને મનમાં મોટી મૂંઝવણ,

મારે હરિથી શું સગપણ?


હરપળ એના હો વિચારો,

જાણે મનને મળે ગળપણ,


શબ્દો બની જાય સ્તુતિને,

આ તે હરિ કેવું વળગણ?


નૈનને દીદારની અભિલાષા,

ભલેને જોયા કરે જગ પણ,


તારા સાંનિધ્યમાં શ્રી હરિ,

ભાગ્યભાજન છે ક્ષણ ક્ષણ,


તારા વિયોગે વિશ્વંભર હરિ,

આ તે કયું છે મારે આવરણ?


નામ તારું શોભા જિહ્વાની,

શ્રેષ્ઠ હશે એનું આભરણ.


Rate this content
Log in