Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Romance

3  

Shaurya Parmar

Romance

પૂનમ.

પૂનમ.

1 min
6.7K


આનંદનુ એકજ ઉદગમ,

તારુ મુખડુ મારે તો પૂનમ, 

સવાર શુભ સુંદર એ મુખડુ, 

આખો દિવસ શુભમ શુભમ,

મરકતા એ હોઠ,નમેલી આંખો, 

તારા વિના જીંદગી છે જુલમ,

અમાસે અંધકાર પણ સંતાય, 

તુજ કાજે ઉજાશ છે હરદમ,

તને ચાહ્યા વિના કઈ કામ નથી,

તુ મારુ કરમ ને તુ જ છે ધરમ,

આનંદનુ એકજ ઉદગમ,

તારુ મુખડુ મારે તો પૂનમ,


Rate this content
Log in

Similar gujarati poem from Romance