સુખી દુઃખી
સુખી દુઃખી
મુજ જોતાં એ મન સુખી દુઃખી, પણ મનાતીત ન શકે પારખી;
મનના માર્યા જાએ એહ,
એમ સમજણ નહિ સમજે તેહ;
ચૌદ લોકરૂપે મન થયું,
અખા મનાતીત જેમનું તેમ રહ્યું.
મુજ જોતાં એ મન સુખી દુઃખી, પણ મનાતીત ન શકે પારખી;
મનના માર્યા જાએ એહ,
એમ સમજણ નહિ સમજે તેહ;
ચૌદ લોકરૂપે મન થયું,
અખા મનાતીત જેમનું તેમ રહ્યું.