Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nisha Shah

Children Stories Fantasy

3  

Nisha Shah

Children Stories Fantasy

ઉડન ખટોલો

ઉડન ખટોલો

1 min
198



 ઉડી હું તો ઉડી ,

રાત્રે ઉડન ખટોલામાં ઉડી !

પરીવાર્તાઓ વાંચી ઘણી ,

વાંચી ઉડનખટોલાની વાતો ઘણી ,

રાત્રે વાંચી ઓખા ને ચિત્રલેખાની વાત ,

કેવી ઉડીતી ઉડનખટોલામાં!

પહોંચી ગઈ હતી કૃષ્ણનાં મહેલમાં !


આજે તો ઉડી હું પણ ઉડી ,

મારા જ ખાટલામાં હું ઉડી !

એ મજાની જુહુ પર ફરી વળી ,

માનવામાં ન આવે પણ હું તો ,

ચીન જાપાન રશિયા ને ચાંદ ,

સૂરજ પાસે પણ જઈ આવી .

પણ સંતોષ ના થયો છેવટે હું ,

પણ કૃષ્ણનાં મહેલ પાસે ઉડી!


જેવી ખાટલામાંથી નીચે ઉતરી ,

ધબ કરતી હું પડી જ ગઈ !

ઉડનખટોલો ગયો ઉડી ,

મારી મીઠી નીંદર ઉડી !


Rate this content
Log in