Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Deepak Solanki

Others

3  

Deepak Solanki

Others

દ્વારે ત્યારે

દ્વારે ત્યારે

1 min
6.9K


આંખો સામે આંખો આવે ત્યારે
દુશ્મન,પ્રેમી  સરખા લાગે ત્યારે

કાગળ  સાથે  કિટ્ટા  કર્યા  કિટ્ટા
દર્દો  મારા  ખૂટ્યા  આજે  ત્યારે

આજે તો "મા" પણ ગઈ'તી નિશાળે
થોડા સંસ્કારો દેવાને ત્યારે

આપ્યો છે સાથ જયારે જયારે મેં
ધક્કો મારી પાડી દે છે ત્યારે

ઘરની ક્યાં ચિંતા છે,ઘર છે મારે?
ફરતો  તારા   ઘરને   દ્વારે  ત્યારે

ખુલ્લી આંખે જોયેલું નઝરાણું (બાળહત્યા)
મરતું બાળક હસતું લાગે ત્યારે

 

 


Rate this content
Log in