Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Drsatyam Barot

Inspirational

3  

Drsatyam Barot

Inspirational

પ્રેમ

પ્રેમ

1 min
6.6K


પ્રેમ સૌને લાગશે સારો ,.

પ્રેમ મારો હોય કે તારો .

એ બધા દર્દે દવા થાશે,.

ભ્રમ બધાએ ભાગશે તારો.

એકલા ક્યાં કોઇથી રહેવાય ,.

સાથ સૌએ માગશે તારો .

રથ.ચઢી આવે નઈ ભગવાન ,.

તું જ સાચે ઇશ થશે તારો 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational