Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Akha Chhapa

Others

0  

Akha Chhapa

Others

પાત્ર

પાત્ર

1 min
227


પાત્ર માત્રમાં હોય વરાળ,

પિંડ શાથે હોય મનની જાળ;

મનને જોઇએ સર્વે વિષય,

પણ મૂળ અગ્નિને નવ લખેય;

વિષયને મન તે આ સંસાર,

અખે એવી વિધ્યે કાઢ્યો પાર


Rate this content
Log in