અસર
અસર
બદલાતા જમાનાની અસર હવે બધે દેખાય છે,
સબંધોમાં હવે કયાં પહેલા જેવી કસર દેખાય છે?
સાચી અસર હોય છે માત્ર મા-બાપની દુઆઓ માં,
બાકી તો હવે સબંધ જાળવવામાં પણ કરકસર દેખાય છે.