Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Himanshu Mecwan

Others

2  

Himanshu Mecwan

Others

મજા અલગ છે

મજા અલગ છે

1 min
1.4K


આંખોમાં જોયા કરવાની મજા અલગ છે
સાચે કહું પ્રેમમાં પડવાની મજા અલગ છે

એ આગાસીએથીએ જુએ ને ધાબે થી
હું એમ આંખો ચાર કરવાની મજા અલગ છે

જો જવાબ હા આવે તો દુનિયા લાગે સ્વર્ગ
અને એ ના પડેતો એકલા રડવાની મજા અલગ છે

મનમાં સતત એ જ હોઈને દિમાગ માં પણ એ
એમ કોઈના જ થઈને રહેવાની મજા અલગ છે

ના નક્કી કરી શકો સાચો છે કે પછી નાહક છે
પ્રેમની બાજી બંધ રમવાની મઆજા અલગ છે


Rate this content
Log in