Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kinjal Pandya

Inspirational Romance

5.0  

Kinjal Pandya

Inspirational Romance

પ્રેમ

પ્રેમ

1 min
352


જગ શું જાણે કે પ્રેમ શું છે ?


પ્રેમમાં હોય છે મિલનનો હરખ

તો જુદાઈના દુખ પણ હોય છે.


પ્રેમમાં હોય છે તૃપ્તિ,

તો તડપ પણ હોય છે.


પ્રેમમાં હોય છે અનહદ મેળવવાનું,

તો આંખો બંધ કરી આપવાનું પણ હોય છે.


પ્રેમમાં હોય છે પ્રેમ ક્યારેક સંપૂર્ણ,

તો કયારેય એ અપૂર્ણ પણ હોય છે.


પ્રેમમાં હોય છે સાથે રહેવાનું સુખ,

તો વરસો સુધી ન જોવાનું દુખ પણ હોય છે.


એટલેજ તો પ્રેમ તો પ્રેમ જ છે

એમાં તડપવાની મઝા પણ

કંઈક અલગ જ હોય છે.


ભલે એ સાથે ન હોય

પણ એને દિલમાં રાખી

મસ્ત રહેવાની મજા પણ

કંઈ નિરાળી જ હોય છે


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational