Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Others

3  

Pravina Avinash

Others

નથી આહ ભરવી

નથી આહ ભરવી

1 min
6.9K


નથી ઉફ કરવી નથી આહ ભરવી,
જીંદગીની આ છે રીતી સમજવી.

સમયના સિમાડા નદિયા ન તરવી,
અજાણ્યા પથ પર હરણફાળ ભરવી.

બધા દોષ દુર્ગુણે આંખો છે મુંદવી,
હસીને સમયની એ ડોળી સજાવી.

પ્રેમાળ પ્રિતમની યાદ આજે આવી,
શમણામાં જુઓ પ્રેમે કેવી પટાવી.

ધીમે ડગ ભરી દિશા ને બદલવી,
કિનારે જઈ મધુરી વાણી સુણવી.


Rate this content
Log in