Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prahladbhai Prajapati

Others

3  

Prahladbhai Prajapati

Others

લાગણી સ્નેહ ઘસાયાં વિભાજને

લાગણી સ્નેહ ઘસાયાં વિભાજને

1 min
13.3K


થતી રહી સ્નેહની કસોટી સબંધો સાથે

આંસુ સાર્યાં સગોએ બહુ દુનિયા દેખાવે


ઘરમોય ક્યાં ખોટ પડી છે પૂર્વજોના ઇતીયાસની

દીવાલે ટાંગી દીધા હાર સુખડના દુનિયા દેખાવે


જીવતે નકાર્યા, પૂર્વજોને સ્વાર્થી ભૂખ ભરવા કાજે 

સવારે ઉઠી ધૂપ દીવો કરી,પ્રાર્થના દુનિયા દેખાવે


હતું તેવું ભોગવે સગાં સ્નેહીઓ સગપણના અંચળે

લાગણીના લગાવમાં નિભાવે સબંધ દુનિયા દેખાવે


લાગણી સ્નેહ ઘસાય વિભાજને પરિવાર વિસ્તરતાં

નવા સ્થાપાયછે પ્રતીકો વૃધાશ્રમનાં દુનિયા દેખાવે 


Rate this content
Log in