Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
હડસન નદી
હડસન નદી
★★★★★

© Ashokkumar Shah

Inspirational

1 Minutes   6.9K    0


Content Ranking

હડસન કહો કે ધડકન કહો, છે આ નદી

પાણી પૂરે છે, પ્યાસ બૂઝાવે છે આ નદી

 

સરજન ખુદાનું માણસ જેવી મસ્ત છે આ નદી

ઘરથી નીકળી સાગરને મળે છે આ નદી

 

જિંદગી બની વિસ્તરે છે કિનારે આ નદી

જીવતર ઝુહારે ધન્ય થાય છે અક્સર આ નદી

 

સમયના પ્રહારે, સમયને સહારે ચાલી આ નદી

ન્યૂયોર્ક નગરનાં દ્વારેથી નીકળી છે આ નદી

 

તમે ભમો ભોમિયા થઈ આ નગરે એવી છે આ નદી

પરાગરજ પખાળે પગ તુજ ધારે છે આ નદી

 

અશોક કુમાર શાહ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..