Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jay D Dixit

Drama

5.0  

Jay D Dixit

Drama

હું અને મારો પ્રેમ, જાણે

હું અને મારો પ્રેમ, જાણે

1 min
348


મારો અને તારા પ્રત્યેના પ્રેમનો સબંધ,

એટલે, પાણીનો ભીનાશ સંગ અતૂટ બંધ.


ઘડિયાળના કાંટા ફરે ને ક્ષણો આગળ વધે,

ન ફરે, તો જાણે સમય ફેલાવતો રહે સુગંધ.


દરિયો અફાટ થઈને ભલે ઉછળ્યા કરે છે,

છતાં ક્ષિતિજોનો સ્પર્શ તો રહ્યો છે અકબંધ.


વાયરો સુક્કા પાનને પણ મન દઈ બેસે,

ને પછી, મિલન વેળા ખરે બનીને કામાંધ.


સબંધ, સંબંધ ન થઇ શક્યો આપણો તો શું થયું?

આંખ મીંચી સ્મરણમાં પામવા બની જાઉં છું અંધ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama