Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kinjal Pandya

Drama

5.0  

Kinjal Pandya

Drama

મારા પાંચ સાથી

મારા પાંચ સાથી

1 min
298


ધરતી મારી માં ને આકાશ મારા પિતા..

હવા પાણી મારા ભાઈ બહેન અને

અગ્નિ મારા પતિ..


આ પાંચ મારા અભિન્ન અંગો

ને હું એમની પ્રિય..


આ લોકના મારા સાથી,

તો એમને સાચવવાની જવાબદારી મારી..


હું એમને સાચવું એના બદલે એ મને જીવાડે..

આભારી આ દિકરી હંમેશા તમારી,

તમને સાચવવાની જવાબદારી મારી...


હમણાં તમે મારામાં છો,

સમય આવ્યે,

આજ પંચમહાભૂતમાં હું વિલિન થઈશ...


હમણાં હું તમને સાચવી લઈશ,

ત્યારે મને સાચવવાની જવાબદારી તમારી...



Rate this content
Log in

Similar gujarati poem from Drama