Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
વાતવાતમાં
વાતવાતમાં
★★★★★

© Jashubhai Patel

Others

1 Minutes   13.8K    8


Content Ranking

વાતવાતમાં તમને દિલ દઇ બેઠાં,
મીઠા વહાલને અમે પ્રેમ સમજી બેઠાં.

પડે છે ખબર બધી અમે ભોળાં નથી,
આ તો રમત રમતમાં હૈયું હારી બેઠાં.

વાત ખાલી મળવા, ન મળવાની નથી,
આ તો વાયદો કરીને તમે ફરી બેઠા.

હશો નિષ્ઠુર તમે આટલા ખબર ન હતી,
આતો ન કરવાની ભૂલ અમે કરી બેઠાં.

હવે કરીએ પણ શું બીજું 'જશ' અમે,
હતું જે પાસ,સઘળું તમને ધરી બેઠાં.

ખબર ભોળા નિષ્ઠુર

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..