Khvab Ji
Others
મંદિરમાં ગૂંજતા
ડંકા,
જેની ટાળે
સઘળી શંકા,
એ જ દર્શનાર્થી
સમજે,
ક્યાં અવધ,
ક્યાં લંકા ?
પાનની પિચકારી
શ્વાસ ઉચ્છવા...
માનતા
અપરાધભાવ
કૂવો
અંધારું
ઉજાગરા કે જાગ...
દીપોત્સવ
સરનામું
જન્મ દિવસ