અહીં
અહીં
1 min
6.9K
જોવા મળે છે આગણાંમાં,
ભીડ પ્રસંગે અહીં.
વિપતિમાં કોઈ નહીં,
આવે તારા સંગે અહીં.
જાનમાં જાનૈયા આગળને,
વર પાછળ અહીં.
લાશ રાખશે આગળ સૌ,
પાછળ રહેશે અહીં.