Chetan Gondalia
Tragedy
સુક્કાં રણમાં,
જલબિંદ હો ક્યાંથી?
પુતળાઓના
શ્હેરમાં સ્પંદ ક્યાંથી?
-વાત આ લાવ્યા ક્યાંથી?
માપણું
દૂનિયા
ઈશ-વાસ
લાગણીનાં છોડ
લખવું
ચાલતા રહે શ્વ...
સમય બહેરો હોય...
કડવાશને ક્વોર...
સફળતાના કપડા
સેનેટાઈઝ
હર લાગણી શૂન્ય થઇ જાય છે જિંદગીનાં એ અંતિમ પળે; તોય દુઃખોથી મુક્ત કરવા માટે મૃત્યુને કોઇ આભારી પણ નથ... હર લાગણી શૂન્ય થઇ જાય છે જિંદગીનાં એ અંતિમ પળે; તોય દુઃખોથી મુક્ત કરવા માટે મૃત્...
ઠાલવીએ હૃદય બોલીને આપણે .. ઠાલવીએ હૃદય બોલીને આપણે ..
રોજ તાજી ગઝલ લખે ને મુકે.. રોજ તાજી ગઝલ લખે ને મુકે..
એકબીજાને ખૂબ જ પ્રેમ કરતી વ્યક્તિ મનમેળના અભાવે એકબીજાથી દૂર થઇ ગયા પછી અચાનક એક દિવસ એકબીજાને અનાયા... એકબીજાને ખૂબ જ પ્રેમ કરતી વ્યક્તિ મનમેળના અભાવે એકબીજાથી દૂર થઇ ગયા પછી અચાનક એક...
મેં તો તમારા માર્ગમાં ફુલો જ બિછાવ્યા હતા, ને તીક્ષ્ણ કાંટા-કાંકરા એમાં ભળે તો શું કરું? મેં તો તમારા માર્ગમાં ફુલો જ બિછાવ્યા હતા, ને તીક્ષ્ણ કાંટા-કાંકરા એમાં ભળે તો શ...
આમ તો કાયમ સવાયો હું હતો. આમ તો કાયમ સવાયો હું હતો.
It is not easy to do the things.. It is not easy to do the things..
ઓરડીમાં ઉભર્યો પણ લીસોટો ઉજળે દેહ, નળિયું ખસ્યું કે હેં ખસી દાનત છે આ ઘરની? ના, ભીંત ખુલી ભળાય આ તો ... ઓરડીમાં ઉભર્યો પણ લીસોટો ઉજળે દેહ, નળિયું ખસ્યું કે હેં ખસી દાનત છે આ ઘરની? ના, ...
જવાબદારીના બોજ તળે, કેમ ચાલે છે.. જવાબદારીના બોજ તળે, કેમ ચાલે છે..
Who was rich, only they. . Who was rich, only they. .
સમજાઇ નહિ વાત બધી તમારી મને વર્ષોથી, ઉતરી ગઇ હવે ગળે વાત, તમારા ગયા પછી. સમજાઇ નહિ વાત બધી તમારી મને વર્ષોથી, ઉતરી ગઇ હવે ગળે વાત, તમારા ગયા પછી.
હવે તો એ જ મારા પ્રેમની ધરોહર છે, હવે એ પત્ર એ સુક્કા ગુલાબ શું આપું? હવે તો એ જ મારા પ્રેમની ધરોહર છે, હવે એ પત્ર એ સુક્કા ગુલાબ શું આપું?
ધર્મ સાચો એ નથી જે નાત જાતો વ્હેચતો, તું હવે માણસ બધાએ વ્હેચવાનું બંધ કર. આ ફકીરો રોજ ખોટી આપતા ધમકી... ધર્મ સાચો એ નથી જે નાત જાતો વ્હેચતો, તું હવે માણસ બધાએ વ્હેચવાનું બંધ કર. આ ફકીર...
જિંંદગીને એમ પણ હું માણવા આવ્યો હતો.. જિંંદગીને એમ પણ હું માણવા આવ્યો હતો..
લાંબા વિશાળ એ આખા દરિયામાં નથી હોતું.. લાંબા વિશાળ એ આખા દરિયામાં નથી હોતું..
મારી પાસે, મારી સાથે કેમ કોઈ નથી? મારી પાસે, મારી સાથે કેમ કોઈ નથી?
'કેટલાય અજીબ લોકો વસે છે મારી આસપાસ, પરખ કરવામાં લોકોની, ઝમાનાઓ લાગ્યા મને.' જગતની માનસિકતા પર પ્રહા... 'કેટલાય અજીબ લોકો વસે છે મારી આસપાસ, પરખ કરવામાં લોકોની, ઝમાનાઓ લાગ્યા મને.' જગત...
સજ્જન સાથે સારું વર્તન ન પણ થાય .. સજ્જન સાથે સારું વર્તન ન પણ થાય ..
જે સંબંધો પોતિકા માનીને હુંફાળા કર્યા, એ મુલાયમ ધાબળીમાં ફાંસ જેવું શું છે? જે સંબંધો પોતિકા માનીને હુંફાળા કર્યા, એ મુલાયમ ધાબળીમાં ફાંસ જેવું શું છે?
વિશ્વાસ પ્રેમમાંથી ઉઠી ગયો છે એ રીતે, દાખવશો લાગણી તો નવો દાવ લાગશે. વિશ્વાસ પ્રેમમાંથી ઉઠી ગયો છે એ રીતે, દાખવશો લાગણી તો નવો દાવ લાગશે.