Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nisha Shah

Drama

2  

Nisha Shah

Drama

તાપણું

તાપણું

1 min
466


જેમ તડકામાં તાપણું એ,

હું કે તું સૌ સરખું ભઈલા,


જેમ તડકામાં તાપણું એ આપણે,

તેમ આંધીમાં પવન એ આપણે,


જેમ દુકાળમાં અધિકમાસ એ આપણે,

શ્રાવણમાં અગિયારસ એ આપણે,


જેમ ડૂબતી નૈૈયા ને ભંવર એ આપણે,

ફાટે જ્વાળામુખીને લાવા એ આપણે,


જેમ રણમાં મૃગજળ એ આપણે,

વરસતા વરસાદે આંસુવારિ એ આપણે,


પર્વત સાથે અથડાતા મોઝાં એ આપણે,

ઝંઝાવાતમાં ઝીંદાદીલ એ આપણે,


જીંદગી સાથે ઝઝુમતા માનવ એ આપણે,

ઈશ્વરને પામવા બ્રહ્મ બનીએ એ આપણે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama