Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Devang Desai

Others

3  

Devang Desai

Others

કોણ જાણે કેમ

કોણ જાણે કેમ

1 min
13.6K


મેં એને રોકી પણ નહીં અને એ રોકાય પણ નહીં,
એ શું અકસ્માત હતો કે જે મને યાદ નથી...

વાત એ રાત ની ભૂલી ભુલાઈ ગઈ...
વાત ક્યાંની હતી ને ક્યાં ફંટાઈ ગઈ..

કર્યો હતો એ ગુનો બંને ની મરજી થી..
પણ વાત જ્યારે મારી આવી 
ત્યારે એ કોણ જાણે કેમ બદલાઈ ગઈ....


Rate this content
Log in