Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pragnesh Patel

Others

2  

Pragnesh Patel

Others

પ્રાર્થના

પ્રાર્થના

1 min
1.4K


કીધું જો હોત તને તો ક્યાં હાથ તારો દૂર છે
છે કૈક ભૂલ મારી કે પછી વેદના કમ છે
 
કરી ઉંમર ભર પ્રતીક્ષા તારી કોઈ ખબર ના આવી
કદાચ પ્રાર્થનામાં અસર મારી નમ છે
 
થયા હાલ બેહાલ નજર તને ક્યાં આવે
ક્યારે મળશે ખબર અહીં નીકળે મારો દમ છે
 
છે અભિલાષા માત્ર શ્યામ તુજ દર્શન તણી
આવ સમીપ હવે જલ્દી તને મારા સમ છે
 
હવે હાલત તું જોય મારી ને કર રાજીપો
કે મરણ પહેલા જીવનની વાસના ક્મ છે


Rate this content
Log in